આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. બાફેલ બટાકા
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીગરમ મસાલો
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧ ટેબસ્પૂન આદુ લસણ પેસ્ટ
  6. કોથમીર
  7. 1 કપઘઉં નો લોટ
  8. તેલ
  9. સર્વ કરવા દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા બાફી ઠંડા થવા મૂકો ઠરી જાય પછી બટાકા નો માવો કરો ને આદુ કોથમીર વ. નાખી તેમાં ધાણા જીરું મરચું પાઉડર સવદ પ્રમાણે મીઠું.

  2. 2

    બધું મિક્સ કરો કોથમીર નાંખો સરખી

  3. 3

    એક થાળી માં ઘઉં ના લોટ માં તેલ નું મોં ને થોડું મીઠું નાખી બહુ કથન નહિ ને બહુ ઢીલી નહિ આવી કણક બાંધો

  4. 4

    હવે એક મોટો ઘઉં ના લોટ નો લૂઓ li તેની પૂરી મોટી a વણી ને તેમાં બટાકા નો માવો મૂકી વણી ને protho વનો

  5. 5

    તવી પર સેકો તેલ થી પછી થઈ જાય પછી.ઉતારી તેની પર બટર ચોપળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes