ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,બટાકા, રીગંણ ને ધોઈ લુછી ને વચચે થી કાપા પાડી ને ચાર ભાગ કરી લેવાના. કાપા પા ડતા ધ્યાન રાખવુ કે રીગંણ બટાકા અને ડુંગળી નીચે થી જોડાયલી રહે જેથી મસાલા ભરી શકાય
- 2
એક પ્લેટ મા બેસન,મીઠુ,મરચુ, હળદર પાઉડર,ધણા પાઉડર,અમચુર પાઉડર, અને એક ચમચી તેલ નાખી મીકસ કરી ને કાપા પાડેલા રીગંણ,બટાકા ડુંગળી મા ભરી દેવાના(સ્ટફ કરી દેવાના).કઢાઈ મા તેલ ગરમ કરી મેથી હીન્ગ ના વઘાર કરી ને મસાલા ભરી ને તૈયાર કરેલા રીગંણ,બટાકા ડુંગળી વઘારી ને ઢાકંણ બંદ કરી ને એકદમ ધીમા તાપે(સ્લો ફ્લેમ) પર કુક થવા દેવાના 15,20મીનીટ મા બધુ કુક થઈ જાય છે. પ્લેટ મા કાઢી ને સર્વ કરવા તૈયાર છે
- 3
જો ગ્રેવી વાલા કરવા હોય તો 1/2 ગિલાસ પાણી નાખી ને ઉકળવા દો, 5 મીનીટ ઉકળયા પછી ગ્રેવી વાલા શાક ને કોથમીર,ટામેટા ના ફલાવર થી ગારનીશ કરી ને સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899025









ટિપ્પણીઓ (2)