કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#AM3

#AM3

વધુ વાંચો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 min
4 સર્વિંગ્સ
  • પેસ્ટ બનાવા માટે :-
  • 5 ડુંગળી લાંબી સમારેલી
  • 1ટામેટું સમારેલું
  • 7-8લસણ
  • 1/2 ઇંચઆદુ નો ટુકડો
  • 2 ટે સ્પૂનતેલ
  • 8-10કાજુ ના ટુકડા
  • 3 ટે સ્પૂનમગજતરી
  • 1મરચું
  • 1 ટે સ્પૂનજીરું
  • ચપટીમીઠુ
  • મસાલા માટે :-
  • 2લવીંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1 ટે સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ નું પાણી
  • 2ઈલાયચી
  • 4મરી
  • 2 ટે સ્પૂનમરચું
  • 1 ટે સ્પૂનહળદર
  • 1 ટે સ્પૂનધાણા જીરું
  • 1 ટે સ્પૂનકિચનકીંગ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • 2 ટે સ્પૂનદહીં
  • 2 ટે સ્પૂનમલાઈ
  • શાક માટે :- બટર અને તેલ
  • 100 ગ્રામપનીર
  • 1ડુંગળી ચોરસ કાપેલી
  • 1કેપ્સિકમ ચોરસ કાપેલું
  • 1ટામેટું ચોરસ કાપેલું
  • 1 ટે સ્પૂનકસૂરી મેથી
  • 1 ટી સ્પૂનજીરું પાઉડર
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • 1લીંબુ નો રસ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/2મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    એક પેનમાં તેલ મૂકી જીરું મૂકી તતડે એટલે તેમા ડુંગળી, ટામેટું, લસણ, મરચું આદુ લસણ અને કાજુ મગજ તરી નાખી સાંતળો અને તેમા મીઠુ અને હળદર ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો. ઠંડુ પડે એટલે તેને મિક્ષર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફરીથી એક પેનમાં ઘી મૂકી તેમા સાંતળો તજ લવીંગ મરી ઈલાયચી મૂકી તેમા આદુ -લસણ ની પેસ્ટ નું પાણી બરોબર સાંતળી લો પછી તેમા કરેલ પેસ્ટ ને સાંતળો પછી તેમા મરચું, હળદર હલાવી તેમા 1 ગ્લાસ જેટલું પાણી રેડી ઉકાળો અને દહીં નાખી સતત હલાવી ઢાંકી દો. હવે તેલ છુટુ પડશે.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજા એક પેનમાં શાક માટે બટર અને તેલ મૂકી તેમા ડુંગળી, કેપ્સિકમ, ટામેટા અને પનીર સાંતળો તેમા કસૂરી મેથી જીરું પાઉડર, મરી પાઉડર, મીઠુ, મરચું અને લીંબુ નો રસ ઉમેરી દો, શાક ને બહુ ચઢવા ન દેવું ને ગેસ બંધ કરવો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ શાક ને થયેલ મસાલા વાળી ગ્રેવી માં મીક્ષ કરી દો અને મલાઈ ઉમેરી દો. હવે તેમા ગરમ કરેલ કોલસો લઇ તેમા ઘી રેડી શાક માં એક ડીશ માં મૂકી ધુંગાર આપી દો અને બે - ત્રણ મીન ઢાંકી રાખો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક બાઉલ માં કાઢી સર્વ કરો. ખુબજ સરસ લાગે છે. તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર April 20, 2021 17:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર અંગારા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  3. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  4. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  5. ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
  1. પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
  2. ટામેટાનું નમકીન વાળું શાક (Tomato Namkeen Shak Recipe In Gujarati)
  3. મકાઈ તુફાની સબ્જી (Makai Toofani Sabji Recipe In Gujarati)
  4. પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899285
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close