પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)

#GA4
 #Week25 પ્યાજ કી કચોરી આ રાજસ્થાન ની ઘણી ફેમસ વાનગી છે. બનવા ઘણી સૈલી અને ખાવામાં સ્વાદિષ્ટ. ચાલો હવે બનાવીએ એ પ્યાજ કી કચોરી

પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)

#GA4
 #Week25 પ્યાજ કી કચોરી આ રાજસ્થાન ની ઘણી ફેમસ વાનગી છે. બનવા ઘણી સૈલી અને ખાવામાં સ્વાદિષ્ટ. ચાલો હવે બનાવીએ એ પ્યાજ કી કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીમૈૈદા
  2. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  3. ૪ ચમચીતેલ
  4. મિઠુ સ્વાદ અનુસાર
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૧/૨ ચમચીતલ
  7. ડુંગળી
  8. ૨ ચમચીબેસન
  9. ૧/૨ ચમચીખસખસ
  10. લિલા મરચા
  11. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  12. ૧/૪ ચમચીખાંડ
  13. ૧/૪ ચમચીજિરુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મૈદા અને લોટ માં અજમો, મીઠું અને તલ નાખીને પલાડી દો. દસ મિનિટ લોટ ને પલળવા દો

  2. 2

    કડાઈમાં બે ચમચી તેલ મૂકી ને જીરુ અને રાઈ નાખો. એમાં સમારેલી ડુંગળી અને મરચાના કટકા નાખો. તેને સરસ રીતે સીઝવા દો. પછી એમાં મીઠું,આમચૂર પાઉડર,ખાંડ નાખો. ત્યારબાદ તેમાં બેસન નાખો અને સરખું પાકવા દો

  3. 3

    દસ મિનિટ પછી એક નાના લોટના ગુલલો કરી લો. એને વળીને નાની પૂરી કરો. ત્યારબાદ તેમાં પ્યાજ નો મિશ્રણ ભરો. તેને બંધ કરી લો હલકે હાથો એને વણો. તમે પહેલા એને દસ મિનિટ સુકાવા દો

  4. 4

    ત્યારબાદ તેને બિલકુલ ઓછા તાપ પર તળો. આપણી ખસ્તા પ્યાજ કી કચોરી તૈયાર થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes