રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા પનીર ને મેરિનેટ કરવું.પનીર ના પીસ કરી ને બધા મસાલા નાખવા
- 2
કેપ્સીકમ અને ટામેટા ને ચોરસ પીસ માં કાપી લેવા.
- 3
એક પેન માં તેલ અને બટર નાખી ને કેપ્સીકમ અને ટામેટા ને સાંતળવું.
- 4
પછી એમાં પનીર નાખી ને સાંતળવું.
- 5
પછી તૈયાર કરેલી ગ્રેવી નાખવી.
- 6
પછી ગ્રેવી માં બધા મસાલા નાખવા. જરૂર પ્રમાણે પાણી નાખવું.
- 7
છેલે કસૂરી મેથી નાખી ને મિક્સ કરવુ.પછી એમાં મલાઈ નાખીને મિક્સ કરવું.
- 8
પછી કોથમીર ભભરાવી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899327










ટિપ્પણીઓ (4)