પનીર બટર મસાલા શાક (Paneer Butter Masala Shak Recipe In Gujarati)

પનીર બટર મસાલા શાક (Paneer Butter Masala Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર, કાંદા,કેપ્સિકમ ને મીડીયમ સાઈઝમાં કટ કરી લો હવે તેમાં ૨ ચમચી ચણાનો લોટ અને મોળું દહીં ઉમેરો પછી તેમાં લાલ મરચું,મીઠું ધાણા જીરુ ઉમેરો પછી તેને મિક્સ કરીને ૧૦મિનિટ સાઈડમાં રાખી દો
- 2
હવે ગ્રેવી બનાવો ૨ કાંદા,૪ ટામેટા અને આદુ-લસણની પેસ્ટ નાખીને ગ્રેવી તૈયાર કરો પછી તેમાં સુકા મસાલા ઉમેરો સ્વાદ પ્રમાણે
- 3
એક કડાઈમાં 1/2 કપ તેલ ગરમ કરો હવે તેમાં પનીર,કાંદા,કેપ્સિકમ સાંતળો આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી તેને સાંતળો સાતળીયા બાદ તેને એક ડિશમાં કાઢી લો
- 4
જે કઢાઈમાં 1/2 કપ તેલ હતું તેમાંથી થોડું તેલ કાઢી લો અને તેમાં 2 ચમચી બટર ઉમેરો જે ગ્રેવી તૈયાર હતી તે ગ્રેવી કઢાઈમાં નાખો લાલ મરચું, હળદર ધાણાજીરું,મીઠું, ગરમ મસાલો સ્વાદ પ્રમાણે ઉમેરો ઢાંકીને ગ્રેવી ને પાંચ થી ૭ મિનિટ ગ્રેવી ચડવા દો હવે તેમાં સાંતળેલા પનીર, કાંદા, કેપ્સિકમ ઉમેરો તેને ૨થી ૩મિનિટ સુધીરહેવા દો હવે સવ કરવા કાંદા ની સ્લાઈસ થોડું ચીઝ અને ધાણા ભભરાવો
- 5
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ