કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

વધુ વાંચો

ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 35 મિનિટ
અન્ય લોકો માટે
  1. ૧ કપચોખા નો લોટ
  2. 3/4 કપચણાનો લોટ
  3. 1મોટી ચમચ ક્રશ કરેલા આદુ મરચા
  4. મીઠું
  5. 1 ચમચીહળદર
  6. ૧ ચમચીતલ
  7. નવશેકું પાણી જરૂર મુજબ
  8. ૩/૪કપ ઘર ની મલાઈ અથવા ઘર નુ માખણ (મે અહીં ઘર ની મલાઈ લીધી છે)
  9. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લઇ મિક્સ કરો

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સ્વાદ મુજબ મીઠું હળદર ક્રશ કરેલા આદુ મરચા અને તલ નાખી ઘરની મલાઈ નાખી હાથથી બરાબર મિક્સ કરી જોઈ લેવાનું કે મુઠ્ઠી વળે એટલે મલાઈ હોવી જોઈએ

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી જરૂર જણાય એટલું જ નવશેકું પાણી ઉમેરી લોટ બાંધવો

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ કઠણ નબાંધવો જોઇએ

  5. 5

    હવે સંચા ની અંદર તેલ લગાવી chakrini જાળી મુકી અંદર લોટ ફીલ કરી ચકરી પાડવી

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ચકરી નેગરમ તેલમાં મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવી

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તળાઈજાય એટલે ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો ફ્રેન્ડ સ આ રીતે એક વાર જરૂરથી ટ્રાય કરજો સરસ બનશે

    ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર April 23, 2021 18:03

Top Search in

  1. 7th for ચોખા લોટ

ટિપ્પણીઓ (4)

sneha desai
sneha desai @cook_040971
May 06, 2021 12:47
Nice..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  2. ખમણ (Khaman Recipe In Gujarati)
  3. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  4. મીની ઊંધિયુંં (Mini Undhiyu Recipe in Gujarati)
  5. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  1. આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
  2. ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
  3. સૂકી તુવેર (બાકરા) નુ રસવાળું શાક
  4. ડુંગળીયુ (Dungaliyu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14915143
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close