કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)

Reena Parmar
Reena Parmar @cookreena2772007

#AM3

#AM3

વધુ વાંચો

મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)

Reena Parmar
Reena Parmar @cookreena2772007

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  • ૧વાટકો પલાળેલા મઠ
  • 2મીડિયમ સાઇઝના કાંદા
  • 1મોટું ટમેટું
  • 4-5ફુદીનાના પાન
  • 2લીલા મરચા
  • ૧ચમચીલાલ મરચું
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી થી અડધી ચમચી હળદર
  • 1ચમચીધાણાજીરું
  • ૧ ચમચીજીરું
  • ૧લીંબુનો રસ
  • ૨-૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં એક ચમચી જીરૂં ઉમેરો પછી ચપટી હિંગ નાખીને મઠ ઉમેરો હવે તેમાં સુકા મસાલા ઉમેરો સ્વાદ પ્રમાણે મરચું, મીઠું,હળદર,ધાણાજીરૂ.પાંચ મિનિટ તેને હલાવો પછી 1/2 કપ પાણી નાખીને તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો.પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદા, ટામેટા,લીંબુનો રસ, ૨ લીલા મરચા નાખીને હલાવો

    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મઠ ઉમેરો હવે તેમાં સુકા મસાલા ઉમેરો સ્વાદ પ્રમાણે મરચું, મીઠું,હળદર,ધાણાજીરૂ.પાંચ મિનિટ તેને હલાવો

    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2 કપ પાણી નાખીને તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો

    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદા, ટામેટા,લીંબુનો રસ, ૨ લીલા મરચા નાખીને મિક્સ કરો.

    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને સર્વ કરવા માટે બાઉલમાં લઈ લો પછી ઉપરથી ચારથી પાંચ ફૂદીનાનાં પાન ભભરાવો

    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Parmar
Reena Parmar @cookreena2772007
પર April 23, 2021 07:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મઠ શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  3. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  4. ખમણ (Khaman Recipe In Gujarati)
  5. કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
  1. પનીર બટર મસાલા શાક (Paneer Butter Masala Shak Recipe In Gujarati)
  2. પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)
  3. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  4. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14912210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close