ફરાળી ખીચડી (Khichdi Recipe In Gujarati)
anjana thakkar @cook_29753259
ફરાળી ખીચડી (Khichdi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926270
સૌપ્રથમ તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં મીઠું અને સિંગદાણાનો ભૂકો નાંખી હલાવી લો.પછી તેની અંદર પલાળેલા સાબુદાણા અને બટાકા નાખી હલાવી બધા મસાલા કરી લો અને પછી દસ મિનિટ સુધી હલાવતા રહો પછી તૈયાર છે સાબુદાણાની ખીચડી તેને ડિશમાં કાઢી ધાણાભાજી છાટી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ