ચીઝ ભાખરી (Cheese Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ ને ચાળી તેમાં મોંણ અને મીઠું નાખી કઠણ લોટ બાંધો
- 2
થોડીવાર માટે રહેવા દો પછી તેમાથી મસ્ત ગોળ ભાખરી વણી લો તેમાં વેલણ થી ગોળ ટપકા કરો મસ્ત લાગશે
- 3
એક લોઢી ગરમ કરી ધીમા તાપે બન્ને બાજુ સરસ પકાવી લો પછી ઘી લગાવી તૈયાર છે સરસ ગુજરાતી ભાખરી,આ ભાખરી મારા દીકરા ને ઓછી ભાવે માટે તેને ઉપર થી થોડું ચીઝ નાખી પાછી ગેસ પર મૂકી ચીઝ ઓગળી જાય એટલે ગરમ ગરમ જ પીરસુ તો તેને મોજ પડી જાય છે અને હોંશે હોંશે ભાખરી જમી લે છે તો મારે પણ એ જ કામ છે તમે પણ જરુર થી બનાવશો એકદમ મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14952032









ટિપ્પણીઓ (2)