આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)

#Immunity
#પોસ્ટ 1
એલીક્ષીર એટલે કે અમૃત. સર્વશ્રેષ્ઠ પીણું. જે પીણાં મા આયુર્વેદિક તત્વો હાજર હોય અને ચિકિત્સકીય ગુણધર્મો ધરાવતું હોય એને એલીક્ષીર કહેવાય છે. આ પીણાં મા વપરાયેલ દરેક તત્વ ભરપૂર અમૃત ની શ્રેણી મા આવે છે. બનાવવા મા એકદમ સરળ અને ખુબજ ગુણકારી પીણું. અવશ્ય ટ્રાય કરવા જેવું. આપેલ માપ મારાં સ્વાદ પ્રમાણે છે. રેશિયો તમારા સ્વાદ પ્રમાણે આમ તેમ કરી શકાયઃ
આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
#Immunity
#પોસ્ટ 1
એલીક્ષીર એટલે કે અમૃત. સર્વશ્રેષ્ઠ પીણું. જે પીણાં મા આયુર્વેદિક તત્વો હાજર હોય અને ચિકિત્સકીય ગુણધર્મો ધરાવતું હોય એને એલીક્ષીર કહેવાય છે. આ પીણાં મા વપરાયેલ દરેક તત્વ ભરપૂર અમૃત ની શ્રેણી મા આવે છે. બનાવવા મા એકદમ સરળ અને ખુબજ ગુણકારી પીણું. અવશ્ય ટ્રાય કરવા જેવું. આપેલ માપ મારાં સ્વાદ પ્રમાણે છે. રેશિયો તમારા સ્વાદ પ્રમાણે આમ તેમ કરી શકાયઃ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પોટ લો. એમાં લિસ્ટ મા લખેલ બધા જ્યુસીસ ઉમેરો.
- 2
મધ અને મીઠું ઉમેરી હલાવી લો.
- 3
સન ચાર્જડ મિનરલ વૉટર ઉમેરી મિક્સ કરી લો.
- 4
બે ગ્લાસ લઇ એમાં એક એક બરફ ઉમેરો. ના ઉમેરો તો પણ ચાલે. હવે બનાવેલ પીણું ઉમેરી લીંબુ ની સ્લાઈસ અને પુદીના ના પાન થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
રોઝ લેમન કૂલર (Rose lemon cooler in gujrati)
#આ ઉનાળાનું મારું મનપસંદ પીણું છે. કારણકે ૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે એ પણ થોડી જ સામગ્રી સાથે. Urmi Desai -
-
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
બ્લુબેરી મિન્ટ ટી
#ટીકોફીઘણા લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરતા હોય છે. અહીં મેં બ્લુબેરી ફ્લેવરની ગ્રીન ટી બનાવી છે આપણને ગ્રીન ટીના બેનિફિટ પણ મળે છે અને બ્લૂબેરી નો સ્વાદ તેમાં સરસ ભળે છે Bijal Thaker -
સફેદ જાંબુ નો જ્યુસ(Rose Apple Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ નો જ્યુસ ડાયાબિટીસ કેન્સર જેવી બીમારી માટે લાભદાયક છે હીમોગ્લોબિન અને આર્યન યુક્ત હોય છે પાચન ક્રિયાને મજબૂત કરે છે આ જાંબુ ખાવાથી શરીરમાં ઉર્જા ના વિકાસમાં મદદ કરે છે. Hetal Vithlani -
વરિયાળી અને લીંબુનું શરબત
ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે. તમે ઘરે પણ વરિયાળી નું શરબત બનાવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. વરિયાળીમાંથી બનેલા પીણાં પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે.અહીં તમે તકમરીયા અથવા ચીયા સીડ નાખીને પણ શરબત બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
દ્રાક્ષ નું જ્યૂસ (Draksh Juice Recipe In Gujarati)
#MDC#CookpadGujarati#CookpadIndia#MothersDay#DadicateToMaa Komal Vasani -
આમળા હળદર જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
# વિટર સ્પેશિયલ શક્તિવર્ધક પીણું હિમોગલોબીન શરદી કોલેસ્ટ્રોલ બધા મા ઉપયોગી. HEMA OZA -
આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)
#MBR5#Week5#Cookpadgujarati શિયાળા ની ઋતુ આપણને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. સરસ તાજાં ફળો અને શાકભાજી શિયાળામાં મળતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આમળા. આ ફળને ૧૦૦ રોગ ની દવા કહેવાય છે. આના સેવનથી તમે સ્વસ્થ રહી શકો છો. Bhavna Desai -
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
લેમનગ્રાસ ટી (Lemongrass Tea Recipe In Gujarati)
હબ્સૅ આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે ઉપરાંત માં ડિટોક્સ પણ કરે છે. અહીં મેં લેમનગ્રાસ, મધ, ફુદીના ના પાન અને લીંબુનો ઉપયોગ કરી ને હર્બલ ટી બનાવી છે. નેચરલ સ્વાદ અને સોડમ ની વાત જ નિરાલી છે. આ હર્બલ ટી ઉકળતી હોય એટલે રસોડું તેની સોડમ થી મઘમઘી ઉઠે છે.#GA4#Week15#Herbal#cookpadindia Rinkal Tanna -
-
-
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
#RC3મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. Harsha Israni -
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)
#GA4#Week11આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે. Vipul Sojitra -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
-
-
-
-
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (9)