સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#satt
#Immunity
#CookpadIndia
#COOKPADGUJRATI
આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે.
શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 ચમચીચણા નાં દાળિયા
  2. 4/5ફુદીના ના પાન
  3. 4/5તુલસી નાં પાન
  4. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર ડાળી સાથે
  5. 2 નંગમરી
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. ચપટીશેકેલા જીરાનો પાઉડર
  8. 1/4 ચમચીસંચળ/મીઠું
  9. 1 ગ્લાસમાટલાં નું ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના દાળિયા ક્રશ કરી તેનો પાઉડર તૈયાર કરો.

  2. 2

    હવે તેમાં ફુદીના અને તુલસીના પાન, મરી તથા કોથમીર ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી તેને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરો.

  3. 3

    હવે એક ગ્લાસ લીંબુનો રસ, સંચળ/મીઠું અને તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઉપરથી શેકેલા જીરાનો પાઉડર ઉમેરો.

  4. 4

    તૈયાર કરેલ સત્તુ drink ને લીંબુ ની સ્લાઈસ અને ફુદીનાના પાન મુકી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes