વેજ. દમ બિરયાની (Veg.Dum Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને છૂટા કૂક કરી લો.
- 2
હવે એક બાઉલ માં બધા શાક લો, તેમાં હળદર, મીઠું, મરચું, બિરયાની મસાલો એડ કરો, ત્યારબાદ તેમાં દહીં એડ કરો અને અડધા કલાક માટે સાઇડ માં મૂકી દો
- 3
એક પેન માં તેલ ગરમ કરી પેલા કાજુ, કિસમિસ તળી લો, ત્યારબાદ તેમાં ઓનિયન ને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળો (ગાર્નિશિંગ માટે),હવે બાકી રહેલા તેલ માં તજ, લવિંગ,તમાલપત્ર, મરી નાખી, ઓનિયન ને સાતળો
- 4
ત્યારબાદ મેરિનેટ કરેલા શાક ઉમેરી ૧૫ મિનિટ માટે કૂક કરો, શાક બરોબર કુક્ થાય એટલે ગેસ ઓફ કરી દો
- 5
હવે એક મોટા બાઉલ માં પેલા શાક નું લેયર કરો, તેના પર કુક્ કરેલા રાઈસ નું લેયર કરો, તેના પર કેસર વાળું દૂધ નાખી, કાજુ કિસમિસ નાખો, થોડી તળેલી ઓનિઓન્ નાખો અને થોડી કોથમીર નાખો, આમ બે લેયર બનાવો, અને બાઉલ ને સિલ્વર ફોઇલ્ કે કપડાં ની મદદથી સીલ કરો,ઊપર એક લીડ લગાવો અને ૧૫ મિનિટ કુક્ થવા દો, જેને દમ આપવું કેવાય
- 6
તો તૈયાર છે દમ બિરયાની, ગરમગરમ બિરયાની ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ