મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)

#MA
મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA
મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો વરીયાળી અને તલ ને બરાબર ચાળી અને સાફ કરવા.પછી તેમા હળદર, મીઠુ અને લીંબુ નો રસ નાખી તેમા થોડુ પાણી છાંટી મીક્ષ કરી તડકા મા કલાક મુકી દો.
- 2
હવે બંને ને અલગ અલગ પેન મા લઈ લો.અને ધીમા તાપે પોણો કલાક સુધી શેકો.પછી વરીયાળી મગજતરી ના બી નાખી શેકવા દો.
- 3
હવે એક મોટા પેન મા તલ વરીયાળી મગજતરી ના બી બધુ મીક્ષ કરો.. અનેપછી ૨ મીનીટ મા તડતડ અવાજ આવે એટલે ગેસ બંધ કરી તેમા અજમો ઊમેરી બધુ મીક્ષ કરો.તો તૈયાર છે આખા વરસ માટે સાચવી શકાય એવો મીક્ષ મુખવાસ.
- 4
તેને એર ટાઈટ ડબ્બા મા ભરી લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી મિક્સ સીડ્સ મુખવાસ (Healthy Mix Seeds Mukhwas Recipe In Gujarati)
#DTR#Diwali2022#cookpadgujarati ગુજરાતી મુખવાસ પોષણના સ્પર્શ સાથે માઉથ ફ્રેશનર છે. તે તલના બીજ, વરિયાળીના બીજ, અળસી બીજ, અજવાઇન, સુવા બીજ અને ધાણા દાળના બીજ જેવા વિવિધ બીજનું મિશ્રણ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે અને શ્વાસને તાજગી આપે છે અને ભોજન પછી સુકા મોંથી રાહત આપે છે. આ મુખવાસ માં Omega 3 ane પ્રોટીન ભરપૂર માત્રા માં છે. જેથી આ મુખવાસ રોજ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. Daxa Parmar -
સુવાનો મુખવાસ (Suva mukhvas recipe in gujarati)
આ મુખવાસ ખાવામાં હેલ્ધી અને પાચનક્રિયામાં આ મુખવાસ ખાવાથી ઘણો ફાયદો થાય છે Falguni Shah -
-
-
-
કેલ્શિયમ રીચ મુખવાસ
#RB2બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરીને અને ઝડપથી બનતો આ મુખવાસ કેલ્શિયમથી ભરપૂર છે દરરોજ જમીને એક ચમચી મુખવાસ લેવાથી તમને કેલ્શિયમની ઉણપ નહીં વરતાય અને પાચન પણ બહુ જ સરસ થઇ જશે તો જોઈ લો આ મુખવાસ ની રેસીપી Sonal Karia -
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
દિવાળી સ્પેશિયલ પૌઆ નો મુખવાસ
#દિવાળીદિવાળી નિમિત્તે બજાર માં વિવિધ પ્રકાર ના મુખવાસ તૈયાર મળે છે.પણ ઘરે બનાવેલ મુખવાસ સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ ઓછા ખર્ચ માં બની જાય છે અને મહેમાનો ની વાહ વાહ પણ મળે છે.આ મુખવાસ મેં પૌઆ અને બીજી ઘર માં મળી આવતી તદ્દન સામાન્ય વસ્તુઓ થી બનાવ્યો છે જે દેખાવ મા સુંદર અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
#cookpad# મુખવાસ# વરિયાળીવરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે. Valu Pani -
તલ અને ધાણાદાળ નો મુખવાસ (Til Dhanadal Mukhwas Recipe In Gujarati)
તલ અને ધાણાદાળ નો સંચર લીંબુ વાળો મુખવાસ Rita Gajjar -
વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
આમ તો આપણે મુખવાસ જમ્યા પછી લેતા જ હોઈએ છીએઅને ગુજરાતીઓને તો મુખવાસ વગર જ નહીંએમાં પણ મુખવાસમાં જો ઘરની બનાવેલી વરિયાળી હોય મને ભેગા તેમાં તલ હોય તો તો મજા પડી જાયઆયુર્વેદમાં પણ કહેલું છે કે જો જમ્યા પછી તલ નો મુખવાસ ખાવામાં આવે તો દાંતમાં સડો થતો નથીઅને આપણા દાંત ખૂબ જ હેલ્ધી બને છે Rachana Shah -
ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)
#trend4#સુખડીફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે. Harita Mendha -
-
તલ નો મુખવાસ (Til Mukhwas Recipe In Gujarati)
#LB મુખવાસ અલગ અલગ બંતા હોય છે આજ મુખવાસ કર્યો છે જે લંચ બોક્સ મા પણ મજા આવે.ગુજરાતી લોકો ને મુખવાસ તો જોયે જ. Harsha Gohil -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#DTRદિવાળી પર દર વર્ષે બનતો પાનનો ટેસ્ટી મુખવાસ Jigna buch -
તલનો મુખવાસ
જમ્યા પછી મુખવાસ થવાથી જમવાનું પાચન થાય છે. તલનો મુખવાસ થી પાચન, મોઢાની વાસ અને આપણા વાળને પણ ફાયદો કરે છે. Pinky bhuptani -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
-
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
તલ વરિયાળી મુખવાસ
#golden apron ૨Week ૧હું ગુજરાતી છે તેથી હું જાણું છું કે તલ વરિયાળી નો મુખવાસ ગુજરાત ની પરંપરા માં વર્ષોથી બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ તો આપણે જોઈ એ જ, આ મુખવાસ ની હેલધી રેસીપી છે. #cookpadindia #cookpadgujarati #Mukhvas #Valyaritalmukhvas #MASALABOX Bela Doshi -
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
ક્રંચી માઉથ ફ્રેશનર
આપણે લોકો મુખવાસ તો બધી ટાઈપ ના બનાવતા હોય છે આજે કંઈક અલગ જ મુખવાસ બનાવીએ. Krishna Rajani
More Recipes
ટિપ્પણીઓ (3)