કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.
મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.

#cookpadindia
#cookpad_gu
#MA

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપફુલ દહીંનો મસ્કો
  • 1/2 કપદળેલી ખાંડ
  • ચપટીકેસર
  • 1/2 ટેબલસ્પૂનદૂધ
  • 1/2 ટીસ્પૂનઈલાયચીનો પાઉડર
  • 4બદામ ના ટુકડા
  • 4કાજુના ટુકડા
  • 6પિસ્તા ના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    એક પાતળા કોટનના કપડામાં દહીં ઉમેરીને તેને બાંધીને લટકાવી રાખવું જેથી કરીને તેમાંથી બધું પાણી બહાર આવી જાય અને દહીંનો મસ્કો બની જાય. દહીંને બાંધીને તપેલીમાં લટકાવીને ફ્રીજમાં પણ રાખી શકાય જેથી કરીને દહીં ખાટું ના થઈ જાય.

    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શ્રીખંડ માં ઉમેરવાની બધી વસ્તુઓ તૈયાર કરી લેવી. કેસરને હૂંફાળા દૂધમાં ઉમેરીને બરાબર હલાવી લેવું.

    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દહીં ના મસ્કા અને ખાંડને એક ગરણીમાં લઈ એને ગાળી લેવું. હવે તેમાં કેસરવાળું દૂધ, સુકામેવા અને ઈલાયચી પાઉડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. શ્રીખંડ ને ફ્રીજ માં મૂકી દેવો જેથી કરીને પીરસતી વખતે શ્રીખંડ એકદમ ઠંડો હોય.

    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડ્રાયફ્રૂટ શ્રીખંડ ભોજનમાં મીઠાઈ તરીકે પીરસી શકાય અથવા તો ભોજન પછી ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.

    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર May 05, 2021 10:40
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

SHEETAL RUPANI
SHEETAL RUPANI @sheetalkitch
March 31, 2022 20:06
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ શ્રીખંડ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
  3. મસાલા પુલાવ ઈન કૂકર (Masala Pulao In Cooker Recipe In Gujarati)
  4. રોઝ ફ્લાવર (Rose Flower Recipe In Gujarati)
  5. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  1. વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
  2. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  3. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  4. પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14973446
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close