તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Srushti_dobriya @cook_29740936
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લો તેમાં તેલ મુકો તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો સતળાય ગયા બાદ તેમાં ફ્લાવર બટાકા ગાજર નાખી 15 મિનિટ સુધી તેને ચઢવા દો
- 2
હવે તેમાં કેપ્સીકમ મરચું કાંદા ઉમેરી બે મિનીટ સુધી સાંતળો સતળાઈ ગયાબાદ મેસર થી મેસ કરો
- 3
પછી તેમાં બધા મસાલા ઉમેરો થોડીક વાર તેને ઢાંકીને ચડવા દો પછી તેમાં એવરેસ્ટ મસાલો પાવભાજી નો નાખો
- 4
હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી હલાવો ને પછી તેની ઉપર કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે આપણા તવા પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14978358











ટિપ્પણીઓ (3)