કાચી કેરીનું ગરમાણું (Kachi Keri Garmanu Recipe In Gujarati)

#MA
આ રેસીપી મારી મમ્મી કેરી ની સીઝન માં એક વાર તો બનાવે જ છે. હું પણ એમની પાસે જ શીખી અને બનાવું છું. આ કેરી નું ગરવાણું ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો.
કાચી કેરીનું ગરમાણું (Kachi Keri Garmanu Recipe In Gujarati)
#MA
આ રેસીપી મારી મમ્મી કેરી ની સીઝન માં એક વાર તો બનાવે જ છે. હું પણ એમની પાસે જ શીખી અને બનાવું છું. આ કેરી નું ગરવાણું ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઇ તેની છાલ ઉતારી છીણી લેવું. હવે કેરી ની છીણ ને હાથ થી દબાવી પાણી કાઢી લેવું.
- 2
ત્યારબાદ પેનમાં ઘી મુકી તેમાં ઘઉં ના લોટ ને સાંતડી લેવું. સંતડાય જાય એટલે બાઉલમાં કાઢી લેવું. ફરી પેનમાં ઘી મુકી તેમાં કેરી ની છીણ ને સાંતડી લેવું.હવે છીણ ને બાઉલમાં કાઢી લેવું.
- 3
ત્યારબાદ લોટ ઠંડો થઇ જાય એટલે તેમાં હૂફાળું પાણી ઉમેરી લોટ ને બરાબર મિક્સ કરી ગેસ ની ફલેમ ધીમી રાખી તેમાં કેરી નું છીણ ઉમેરી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 4
ત્યારબાદ તેમાં કોપરાનું છીણ ઉમેરવું હવે તેમાં અધકચરા વાટેલા તજ, લવિંગ ઉમેરી મિક્સ કરી તેમાં કિસમિસ અને મીઠું ઉમેરવું.
- 5
તૈયાર બાદ તેમાં ખસખસ અને ચારોળી ઉમેરી થોડું ઘટૃ થાય ત્યા સુધી થવા દેવું.ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#MAમારી મમ્મી કુકિંગ એક્સપોર્ટ છે અને આ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું. આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે . Shreya Jaimin Desai -
કેરી નો મેથંબો (Keri નો Methnbo recipe in Gujarati)
મારી મમ્મી પાસે થી શીખી છું. મમ્મી ના મમ્મી પણ બનાવતા હતા. #maRajeshree Parmar
-
કાચી કેરી વાળી ઘઉં ની રાબ (Kachi Keri Vali Wheat Raab Recipe In Gujarati)
#MAMy Cookpad Recipeમાં તે માં બીજા બધા વન વગડાના વા, આજે કુકપેડ તરફથી મને મધર્સ ડે રેસીપી બનાવવા નો લહાવો મળ્યો છે ત્યારે આજે મારી માને કેમ ભૂલી શકું? આજે મારી મમ્મી ના હાથ ની કાચી કેરી વાળી ઘઉં ની રાબ બહું જ સરસ થાય તેવીજ કાચી કેરી વાળી ઘઉં ની રાબ બનાવવા ની તક ઝડપી છે તો આવો જાણીએ કાચી કેરી વાળી ઘઉં ની રાબ..... Ashlesha Vora -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારી મમ્મીના મોહનથાળ બહુ જ સરસ થાય. હું નાની હતી ત્યારે મારી મમ્મી આજુબાજુના ઘરે મમ્મી જ મોહનથાળ બનાવે. ત્યારે હું પણ સાથે જતી અને જોતી રહેતી. જો કે પહેલી વાર લગ્ન પછી જ બનાવ્યો પણ મમ્મી જેવો જ બને છે. Sonal Suva -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
સ્પગેટી ચીઝ ચાઉ(Cheese Spaghetti recipe in gujarati)
#GA4#Week10#cheese#સ્પગેટી ચીઝ ચાઉ આ રેસિપી મારી મોટી બહેન પાસે થી શીખી છું. બહુ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો. Thakkar Hetal -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે#EB Vidhi V Popat -
ડાબલા કેરી (Dabla Keri Recipe In Gujarati)
#MAઆ રેસીપી હુ મારા મમ્મી પાસે થી સિખેલ છું..આખી કેરી મરી ફેવરેટ છે..અને આ આખુ વર્ષ એવીજ રેસે.આજ ની તારીખ ઍ પન અથાણા ની સીઝન મા આખી કેરી મારા મમ્મી મારી માટે મોકલાવેજ.. Saloni Tanna Padia -
કેરી ની ચટણી (Keri Chutney Recipe in Gujarati)
#MA#Cookpadindia#cookpadgujaratiફ્રેન્ડસ આમ તો મે ઘણી બધી વાનગીઓ મારી મમ્મી પાસે થી શીખી છે,પણ આ વાનગી મારા મમ્મી અને મારી ફેવરીટ છે.કેમકે મારી મમ્મી હમેશાં એવું કહે છે કે ઓછાં મસાલા માં ગુણવત્તા જાળવીને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ જ સાચી આવડત છે. એટલે આ વાનગી ઓછાં મસાલા થી અને ઝડપથી બનતી વાનગી છે.જેનો સ્વાદ તો સરસ છે પણ સાથે હેલ્ધી પણ છે. Isha panera -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
કાચી કેરી નું ઈન્સટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#KR #કેરી રેસીપી ચેલેન્જPost2 કેરી ની સીઝન માં કેરી નાં વિવિધ અથાણાં બનાવવાની અને સાથે તેની લહેજત માણવાની ખુબ મજા આવે છે. Varsha Dave -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
-
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (8)