સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Srushti_dobriya @cook_29740936
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરુ લીમડાના પાન સમારેલા મરચા અને ખાન્ડેલા સીંગદાણાનો ભૂકો ઉમેરો તેને બે મિનિટ માટે સાંતળો
- 2
હવે પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરો પછી તેમાં જીરૂ પાઉડર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો પછી
- 3
પછી તેમાં પલાળેલા સાબુદાણા મિક્સ કરો પછી તેમાં કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981679






ટિપ્પણીઓ (3)