મેસુબ (Mesub Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટમાં ગરમ કરેલું ઘી નાખી ભજીયા ના ખીરા જેવું તૈયાર કરવું.
- 2
એક વાસણમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી તેને ગુલાબ જાંબુ જેવી ચાસણી તૈયાર કરવી. ચણાના લોટમાં નાખી ગેસ ધીમો કરી એક જ બાજુ હલાવતા રહેવું. બીજી બાજુ ધીમા ગેસ ઉપર ઘી ગરમ રાખો. જરૂર પ્રમાણે ચણાના લોટમાં ઉમેરતા જાવ હલાવતા જાવ. ચણાનો લોટ જ્યારે ઘી છૂટું પડે અને લોયા થી જુદું પડી જાય અથવા હલાવવામાં હલકું લાગે ત્યારે આપણો મૈસૂબ તૈયાર છે. એક થાળી માં તેલ ચોપડી મૈસૂબ ને ઢાળી દેવો. થાળીમાં ઢાળી ને તેની ઉપર પાણીનો ઝટકા કરવો. એટલે મેસૂબ નો કલર એકદમ સરસ આવશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987814








ટિપ્પણીઓ (4)