ભાવનગરી ગાંઠિયા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટને ચાળી લો. તેમાં મીઠું, હીંગ, અજમો, તેલ, પાપડીયો ખારો વગેરે ઉમેરો.
- 2
એક પેનમાં પાપડીયો ખારો ને મીઠું બેઉ શેકી લો પછી લોટમાં ઉમેરો ને સરસ લોટ તૈયાર કરો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ગાઠીયાના ઝારાથી હાથમાં મસળેલો લોટ લો અને પછી ગાંઠિયા પાડો. પછી તળવાના ઝારાથી ગાઠીયાને હલાવતા રહો પછી કલર ચેઈન્જ લાગે ને ખખડે એવા લાગે એટલે ગાંઠિયા ઉતારી લો.
- 4
આવી રીતે બધા ગાંઠિયા ઉતારી લો. તો તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાવનગરી ગાંઠિયા
ભાવનગરી ગાંઠીયાસામગ્રી:૨ કપ બેસન૧/૨ કપ તેલ૧/૨ કપ પાણી૧ ચમચી અજમો૧/૨ ચમચી પાપડીયો ખારો ચપટી હિંગસ્વાદ અનુસાર મીઠુંતેલરીત:સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ પાણી, અડધો કપ તેલ, મીઠું, પાપડીયો ખારો નાખીને મિક્સ કરવાનું. હવે એક બાઉલમાં બેસન લેવાનું અને તેમાં અજમો અને હિંગ નાંખવી. હવે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટને બે ભાગ કરવા હવે એક ભાગમાં પાણી ઉંમરતા જવાનું અને ઢીલો લોટ કરતો જવાનો. હવે મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવાનું અને જારા વડે ગાંઠિયા પાડવા. હવે ગાંઠિયા તરાઈ જાય તેને લીલા મરચા સાથે સર્વ કરવુ. Nayna Nayak -
પતરી ના ભજીયા (Patri Bhajiya Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
-
-
-
-
-
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
બટેકા ની પતરી ના ભજીયા
બટેકાની પતરીના ભજીયા#cookpadindia#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443044
ટિપ્પણીઓ