ટીંડોરા નો સંભારો (Tindora Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોરા ને ધોઈ ફોટા મુજબ સુધારી લેવા એજ રીતે મરચા ને પણ સુધારી લો
- 2
એક પેન માં તેલ મૂકી રાઈ જીરું હિંગ અને હળદર નો વઘાર કરવો પછી તેમાં સમારેલા ટીંડોરા એડ કરવા ત્યાર બાદ તેમાં મીઠું અને ખાંડ એડ કરવા પછી તેને ધીમી આંચે 10 મિનિટ સુધી ચડવા દેવો જ્યાં સુધી ટીં ડોરા ચડે ત્યાં સુધી તેને ચમચા વડે હલાવતા રહેવું.
- 3
ટીંડોરા ચડી જાય પછી તેને એક બાઉલ માં કાઢી લેવો.આ સંભારો બપોરના અથવા રાત્રી ના ભોજન માં લઇ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990671








ટિપ્પણીઓ