મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી લઇ એને બરાબર ધોઈ લો ને પછી ઉપર નાં છોડાં કાઢી નાના પીસ કરી લો ત્યાર બાદ મિક્સ જાર લઇ એમાં કેરી નાં ટુકડા તેમજ દુધ ને ખાંડ નાખી મિક્સર ને બે થી ત્રણ વાર ફેરવું ત્યાર બાદ એક કાચનો ગ્લાસ લઇ એમાં સૌ પ્રથમ આઇસક્યુબ નાખી પછી કેરી નુ જ્યૂસ રેડવું
- 2
છેલ્લે ગ્લાસ ઉપર કેરીના ઊભા પીસ સજાવટ માટે મૂકવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991278








ટિપ્પણીઓ (2)
મેંગો મિલ્ક શેક