હાંડવો (Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં છાશ નાખી મીઠું નાખી 6- 7કલાક પલાળીને રાખી દો.
- 2
એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ લીમડો મરચા નો વઘાર કરો. ડુંગળીને સાંતળી લો.
- 3
ધીમે ધીમે બધા જ શાકભાજી ઉમેરતા જાવ શાકભાજી 1/2 ચડી જાય ત્યાં સુધી રાંધી લો
- 4
શાકભાજી ચડી જાય એટલે તેને ઢોકળાના ખીરામાં ઉમેરી દો.
- 5
ફરીથી એક નોન સ્ટિક માટે લઈ ઢોકળાના ખીરામાં નો વઘાર કરો. રાઈ જીરું તલ મૂકીને વઘાર કરો.
- 6
૨૦ મિનીટ મધ્યમ ધીમા તાપે ચડવા દો. તૈયાર છે ટેસ્ટી હાંડવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992440












ટિપ્પણીઓ (2)