કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#EB

#EB

વધુ વાંચો

દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  • ૩૫૦ ગ્રામ ભીંડા
  • તેલ તળવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૨ઝીણી સમારેલી ડુંગળી
  • ૨લીલા મરચાં
  • ૧ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  • ૧ટામેટા
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપદહીં
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને વચ્ચે કાપી લો. અને તેમાં એક ઉભો ચીરો લગાવી ને તેને ગરમ તેલ માં તળી લો. ભીંડા ચડી જશે એટલે તેનો રંગ થોડો બદલાઈ જશે. પછી તેને કાઢી લો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. અને તેમાં રાઈ અને હિંગ નાખો. રાઈ તતડે એટલે તેમાં ડુંગળી નાખી ને તેને ૧ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં આદું લસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખી ૨ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં ઉમેરો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાં થોડા ઢીલા થઈ જાય એટલે તેમાં મસાલા નાખીશું. જેમકે હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું. હવે તેને ૬ - ૭ મિનિટ માટે સાંતળો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટતું પડે એટલે તેમાં દહીં ઉમેરીશું. તેને બરાબર મિક્સ કરી ને ૩-૪ મિનિટ સુધી રહેવા દો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં તળેલા ભીંડા ઉમેરી ને તેને ૫ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. અને તેને ધાણા નાખીને બરાબર હલાવી લો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે દહીં ભીંડી મસાલા પીરસી શકો છો.

    દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Doshi
Komal Doshi @komal
પર May 14, 2021 17:47
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
May 16, 2021 13:46
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં ભીંડા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
  3. હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
  5. વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
  1. મસાલા આલુ ભીંડી(Masala Aloo Bhindi Recipe In Gujarati)
  2. ચીલી રવા ઈડલી (Chili Rava Idli Recipe In Gujarati)
  3. ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
  4. કાચી કેરી નો મેથંબો (Kachi Keri Methambo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14993101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close