વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં બધુ મીક્સ કરી મીડીયમ લોટ બાંધવો, ૨૦ મીનીટ રાખી મુકવો, પડવાળી રોટલી બનાવી એ એમ બધી રોટલી કરવી ને કાચી પાકી શેકી લેવી
- 2
આમ બધી રોલ માટે ની શીટ્સ તૈયાર છે
- 3
નુડલ્સ બાફી લેવા, વેજીટેબલ્સ ને લાંબા સમારી લેવા,હવે એક પેનમાં તેલ મુકી, પહેલા ડુંગળીને ૨ મીનીટ સુધી સાતળો પછી બીજા વેજીટેબલ્સ નાખી સ્ટર ફ્રાઈ કરવા, ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, નુડલ્સ નાખી બધા સોસ, આદુ મરચાની પેસ્ટ, મીઠું મરી પાઉડર, વિનેગર નાખી બધુ મીક્સ કરવુ
- 4
તૈયાર કરેલી શીટ્સ પર સ્ટફીંગ મુકી રોલ વાળી લેવા મે બધા રોલ વેલા વાળી ને ફ્રીઝમાં રાખી દીધા હતા, લંચ કે ડીનર ટાઈમ એ ફ્રાઈ કરવાના તો એકદમ ઈઝી રહેશે
- 5
બધા રોલ ડીપ ફ્રાઈ કરી લેવાના ગેસની ફ્લેમ મીડીયમ થી સ્લો રાખવી તૈયાર છે વેજ સ્પ્રીંગ રોલ, સર્વ કરો
Similar Recipes
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011054
ટિપ્પણીઓ (11)