રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
Ila Bhimajiyani @IlaThaklar65
મારી મમ્મી નો ફરાળ માં સ્પેશ્યલ
#MA
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
મારી મમ્મી નો ફરાળ માં સ્પેશ્યલ
#MA
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘી ગરમ કરવા મૂકો અને પછી એમાં લોટનો કલર ફરી જાય ત્યાં સુધી શેકો.પછી એમાં પાણી નાખી ને મિડીયમ ફ્લેમ પર પાકવા દો.પાણી બળી જાય ત્યાં સુધી થવા દો.
- 2
પછી એમાં ખાંડ અને ડ્રાય ફ્રૂટ નાખીને હલાવો.ઇલાયચી પીસીને નાખીને બરાબર મિક્ષ કરી થોડી વાર ઢાંકીને રહેવા દો.પછી ખાવામાં લો.લગભગ મમ્મી ની આ ફરાળી શીરો સ્પેશ્યલ હશે એવું હું માનું છું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997025






ટિપ્પણીઓ (2)