સેઝવાન રવા ઈડલી (Schezwan Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો અને ચણા નો લોટ લઇ તેમાં દહીં,મીઠુ જરુર મુજબ પાણી ઉમેરી ઘાટું ખીરું તૈયાર કરી લો.હવે તેને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તેમાં છીણેલું દુધી અને બધા સૂકા મસાલા અને લસણ, આંદૂ અને મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં સોડા અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી। લો.ઇડલી સ્ટેન્ડ ને તેલ લગાવી ખીરું મુકી 10-12 મિનિટ સ્ટીમ કરી લો.
- 4
ઇડલી થઇ જાય ને ઠંડી પડે એટલે એક કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમા રાઇ-જીરૂ અને તલ નો વઘાર કરો વઘાર મા સચેઝવાન મસાલો અને કાશમિરિ મરચું થોડું નાંખી ને તેમા ઈડલી નાંખી ને મસાલા મા બરાબર મિક્સ કરી લો.સવિઁગ। ડીશ માં કાઢી ચટણી જોડે સવઁ કરો.તૈયાર છે સેઝવાન રવા ઈડલી. (Schezwan Rava Idli)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15001796











ટિપ્પણીઓ (3)