ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. ૮ નંગફ્રેશ વ્હાઈટ સ્લાઈસ બ્રેડ
  2. 1મોટી ડેરી મિલ્ક Silk ચોકલેટ
  3. ચોકલેટ સીરપ ગાર્નીશિંગ માટે
  4. 2 ચમચીબટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડને સહેજ વેલણથી ફ્લેટ કરી તેના ઉપર ચોકલેટ મૂકી અને રોલ વાળી સાઈડ દબાવીને બધા રોલ તૈયાર કરો.

  2. 2

    હવે નોનસ્ટિક તવા પર બટર લગાવી બધા રોલને ગોલ્ડન કલર ના બંને બાજુ શેકી લો.

  3. 3

    તો તૈયાર છે આપણા ચોકો લાવા બ્રેડ રોલ ગરમાગરમ કોફી સાથે તેની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes