રાંધવાની સૂચનાઓ
- 1
છાશ માં ચણાનો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો.
- 2
હવે એક વાસણમાં ઘી નાખી રાઇ, જીરું, હીંગ, લીમડો, શીંગદાણા, લવિંગ નાખી સાંતળી લો.
- 3
હવે છાશ નાખી સતત હલાવતા રહો. 3-4 ઉભરા આવે એટલે ગોળ, મીઠું, હળદર, આદૂનું છીણ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.
- 4
તૈયાર છે કાઠીયાવાડી કઢી. કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003897














ટિપ્પણીઓ (2)