ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB
Week1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને એક કપડેથી સાફ કરી નાખો ને ગોળ કટકા કરી લો જેમાં ૧ નંગ ટમેટું સુધારી લો ને એક નંગ બાફેલું બટેટું સુધારી લો
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ મુકો રાઈ તતડે એટલે હિંગ મૂકી દો પછી તેમાં ભીંડા અને ટામેટા ઉમેરી દો મીઠું અને હળદર નાખી ચડવા દો દસ મિનિટ પછી ચડી જાય એટલે તેમાં બાફેલ બટાકુ લાલ મરચું અને ધાણાજીરું નાખી દો તો તૈયાર છે આપણું ભીંડા બટાકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15007806








ટિપ્પણીઓ (6)