કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથમીર ની ફરસી પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથમીર ની ફરસી પૂરી રેસીપી મુખ્ય ફોટો

કોથમીર ની ફરસી પૂરી

Ila Naik
Ila Naik @cook_20451370

#PAR

#PAR

વધુ વાંચો

કોથમીર ની ફરસી પૂરી

Ila Naik
Ila Naik @cook_20451370

#PAR

#PAR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમેંદો
  • 2 મોટી ચમચીરવો
  • 3-4 ચમચીથીજેલુ ઘી
  • 1/2 ચમચીઅજમો
  • 1/4 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 મોટી ચમચીમાઇક્રોવેવ માં સુકવી કશ કરેલી કોથમીર
  • પાણી જરૂર મુજબ
  • 1/2 ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં રવો ઉમેરી મિક્સ કરી તેમાં ઘીનું મોણ મુકી અજમો, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું.

    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં કશ કરેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધવો.દસ મિનિટ લોટ ને રેસ્ટ આપવું.

    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ લોટ માંથી નાના નાના લુઆ કરી પૂરી વણી લેવી. પૂરી ઉપર તેલ લગાવી તેલ વાળો ભાગ ચોખા ના લોટ માં ડીપ કરી ત્રિકોણ આકારમાં વાળી હળવા હાથે વણી લેવું.

    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પૂરી ઉપર ફોક ની મદદથી કાણાં પાડી લેવા. ગેસ ની ફલેમ ધીમી રાખી ગરમ કરેલા તેલ માં તળી લેવું. હવે તરત જ ઉપર ચાટ મસાલો ભભરાવી સવ કરવું.

    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    કોથમીર ની ફરસી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર May 08, 2023 07:16

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
May 09, 2023 10:11
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોથમીર ફરસી પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસ્ક્રીમ મિલ્ક શેક
  2. ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
  3. ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
  4. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  5. ડુંગળી ટામેટા નું શાક
  1. વેજ પુડલા
  2. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  3. ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
  4. ટામેટાં ગલકાનુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010024
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close