ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Sonal chauhan @cook_29752002
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકીને તેમાં રાઈ-જીરું નાખી. ભીંડા નો વઘાર કરો પછી ભીંડાને થોડીવાર સાંતળવા દો.
- 2
ભીંડો સંતળાઈત્યાં સુધી ટામેટું લાલ મરચું અને લસણની કળી નાખી મિક્સર માં ક્રશ કરી લો તેની પેસ્ટ તૈયાર કરો.
- 3
ભીંડો સંતળાઈ જાય પછી તેમાં ટામેટાની પેસ્ટ, હળદર, ધાણાજીરું, મીઠું, નાખીને થોડીક વાર હલાવો
- 4
મસાલા કર્યા પછી તેમાં થોડું દહીં નાખો. હલાવી થોડીક વાર ચડવા દેવું તૈયાર છે. આપણું ભીંડા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010585











ટિપ્પણીઓ