ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોળા ને લાંબી ચીરી કરી કાપી લો ત્યાર બાદ ધોઈ લો.
- 2
હવે કડાઈ માં તેલ મૂકી જીરું, હિંગ તથા હળદર ઉમેરી ટિંડોળા ઉમેરો પછી તેમાં મીઠું નાખી ચડવા દો. હવે થોડી વાર પછી હલાવતા રેહવું હવે ચડી જાય એટલે ખાંડ, ધાણાજીરું,લાલ મરચું ઉમેરી 2-3 મિનિટ થવા દેવું અને સર્વિંગ બાઉલ માં કાઢી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012272







ટિપ્પણીઓ (2)