કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB

#EB

વધુ વાંચો

ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ ગુંદા
  • ૧૦૦ ગ્રામ લીલા મરચા
  • ૨ વાટકીચણા નો લોટ
  • જરુર મુજબ મીઠું
  • ૨ ચમચીખાંડ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  • ૩ ચમચીતેલ મોણ માટે
  • ૫ મોટા ચમચાતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદાઅને મરચા ને બરાબર ધોઈને સાફ કરી લેવાપછી ગુંદાને મરચા નેસાઇડ માં કોરા થવા દેવા,

    ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગુંદા અને મરચા કોરા થાયત્યાં સુધી ભરવા માટે નો મસાલો તૈયાર કરવો,.તેના માટે ચણાના લોટ માં હળદર,મરચું,ધાણાજીરું,મીઠું,૨_૩ ચમચી ખાંડ નાખવી.પછી તેમાં ૨_૩ ચમચી તેલ નું મૌણ નાખવું.બરાબર મિક્સ કરવું.

    ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાંર બાદ ગુંદામાથી ઠળીયા કાઢીને તૈયાર કરેલ મસાલો ભરવો નેમરચા મા પણ એજ રીતે કાપા પાડી ને મસાલો ભરવો.

    ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાંર બાદ ગુંદાઅને મરચાંને વરાળે બાફી લેવા.બફાઇ જાય એટલે એક પેન મા તેલ ગરમ કરી ને તેમાં લોટવાળા ગુંદાને મરચા વઘારવા.થોડીવાર પેન ને ઢાંકી ને શાક થવા દેવું.સ્વાદિષ્ટ ભરેલા ગુંદાનેમરચાનુ શાક તૈયાર છે જે ગરમા ગરમ સરસ લાગે છે.

    ગુંદા મરચાં નું લોટવાળુ શાક (Gunda Marcha Lot Valu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amee Mankad
Amee Mankad @cook_27027834
પર May 19, 2021 09:38

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 19, 2021 10:38
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા મરચાં શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મેગો ક્રીમ વીથ ચેરી🍒 (Mango Cream Recipe in Gujarati)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
  3. કર્ડ રાઈસ/ Curd Rice
  4. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  5. ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chickpeas Fenugreek & Mango Pickle Recipe In Gujarati)
  1. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  2. રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
  3. ગુંદા મરચાં નું ભરેલું શાક (Gunda Marcha Bharelu Shak Recipe In Gujarati)
  4. કેરી વધારીયુ (Keri Vaghariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019727
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close