આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
#EB
Week 2
આજે મે આમ પના બનાવ્યુ છે જે ગરમી ની સિઝન મા ઠંડક આપતુ ડ્રીંક છે તમે પણ આ રીતે 1વખત જરુર ટ્રાય કરી જુઓ.
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB
Week 2
આજે મે આમ પના બનાવ્યુ છે જે ગરમી ની સિઝન મા ઠંડક આપતુ ડ્રીંક છે તમે પણ આ રીતે 1વખત જરુર ટ્રાય કરી જુઓ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ની છાલ ઉતારી તેન નાના ટુકડા કરી 1 ગ્લાસ પાણી નાખી ને તેમા થોડુ મીઠું નાખી ને કેરી બાફી લો.
- 2
હવે કેરી બફાઈ ને એકદમ નરમ થાય અને ઠંડુ થાય પછી મીક્સી મા કેરી ના પલ્પ ને નાખી તેમા મરી પાઉડર,સંચળ,ફુદિંના ના પાન,ખાંડ અને થોડુ મીઠું નાખી ને મીક્સી મા પીસી લો.
- 3
હવે તેને ગરણી થી ગળી ને ગ્લાસ મા બરફ ના ટુકડાં નાખી થોડુ પાણી નાખી ને તૈયાર કરેલ આમ પના ઉમેરો અને મિક્સ કરી ને ઠંડુ ઠંડુ ડ્રીંક સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
- પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
- પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
- બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
- ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15022435





ટિપ્પણીઓ (10)