આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાચી કેરીની છાલ ઉતારી અને કટકા કરી કુકરમાં બાફવા મુકી દો કેરી બફાઈ જાય એટલે એના એક તપેલીમાં લઈ લો તપેલીમાં કટકા નાખી સંચળ પાઉડર તીખા નીભૂકી અને જીરૂ પાઉડર અને ખાંડ નાખી ક્રશ કરી લો
- 2
ક્રશ થઈ જાય એટલે એક ગ્લાસમાં ઉમેરી ફુદીનાનાં પાનથી ડેકોરેટ કરો ને માથે જીરુ પાઉડર છાંટી દો તો તૈયાર છે આપણું આમ પન્ના
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030141










ટિપ્પણીઓ (10)