ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)

#EB
આ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્

રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા ગુંદા ને ફોળી એમાંથી બી કાઢી લો...અને પાણી માં બોળી લો.
- 2
હવે એક બાઉલ માં.બધા સુકા મસાલા તેમજ શીંગ દાણા ્તલ લીલા ધાણા સાદું મરચા ની પેસ્ટ
તેમજ સેવ નો ભુકો કરી મિક્સકરી લો.. - 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકી એમાં રાઈ અને જીરું નાખી ગરમ થવા દો ત્યાર બાદ એમાં ગુંદા નાખી ને ચડવા દો. ૧૦ મીનીટ મા ચડી જશે.પછી એમાં થોડું પાણી નાખી હલાવો પછી બઘા તૈયાર કરેલ મસાલા નાખી દો.અનેહલાવી લો.પછી ચળવા દો.થોડી વાર પછી્ ટામેટું નાખી.ચડવા દયો.
- 4
૫મીનીટ પછી છાશ નાખી ફરી ૫થી૬ મીનીટ શાક ને ઢાંકી દો..એટલે શાક તૈયાર.થઈ જશે
- 5
શાક ને ગરમગરમ રોટલી કે પુડલા સાથે સર્વ કરો....
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)