કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

#EB
#week2

#EB
#week2

વધુ વાંચો

ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

#EB
#week2

#EB
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગકાચી કેરી (200 ગ્રામ કેરી છોલી ને કટકા કરેલી)
  • 250 ગ્રામગોળ
  • 150 ગ્રામઆચાર મસાલો
  • મીઠું જરૂર પ્રમાણે
  • 2-3 ચમચીહળદર
  • 4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 300 ગ્રામતેલ (કોઈ પણ તેલ લઈ શકાય પણ સરસ્યું તેલ વધારે સારું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કટકા કેટલી કેરી ને મીઠું અને હળદર લગાડી 2 દિવસ રહેવા દો.

  2. 2

    2 દિવસ પછી કેરી ને એક કોટન ના કપડાં ઉપર છુટ્ટી છુટ્ટી સુકવી દો. પંખા નીચે કે તડકા માં ન સુકવવી કારણ કેરી કડક થઇ જશે.એટલે કેરી ને પંખા અને તડકા વગર જ સુકવવી.

  3. 3

    2 દિવસ પછી કેરી બરાબર સુકાઈ જાય પછીજ તેમાં આચાર મસાલો અને ગોળ નાખી બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ નાખી ને બરાબર હલાવી ગોળ ગળે ત્યાં સુધી તપેલી માજ રહેવા દો.

  4. 4

    4 થઈ 5 દિવસ પછી ગોળ ગળી જશે પછી તેને બોટલ માં ભરી ને આખું વરસ ખાઓ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર May 21, 2021 16:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગોળકેરી અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  5. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  1. આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
  2. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
  3. કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
  4. સોયા ચંકસ પુલાવ (Soya Chunks Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15039922
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close