કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#EB
#week8
@cook_27802shee
@vaishali1234
@Ekrangkitchen
@Disha_11

#EB
#week8
@cook_27802shee
@vaishali1234
@Ekrangkitchen
@Disha_11

વધુ વાંચો

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#EB
#week8
@cook_27802shee
@vaishali1234
@Ekrangkitchen
@Disha_11

#EB
#week8
@cook_27802shee
@vaishali1234
@Ekrangkitchen
@Disha_11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  • 2મીડિયમ સાઈઝ ના બટાકા બાફેલા અને છીણેલા
  • 1 કપબેસન
  • 1/4 કપચોખા નો લોટ
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીમરી પાઉડર
  • ચપટીહિંગ
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીતેલ (મોણ માટે)
  • જરુર મુજબ પાણી
  • ઉપર થી છાંટવાનો મસાલો:--
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ મા બાફેલ બટાકા ને છીણી લો. હવે તેમાં બેસન,ચોખા નો લોટ, લાલ મરચું પાઉડર,હળદર પાઉડર, સંચળ, ચાટ મસાલો, મરી પાઉડર અને આમચૂર પાઉડર ચાળી ને નાખો. અને તેલ નાંખી અને જોઈતું પાણી ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    ગેસ પર તેલ ગરમ કરી તેમાં પીતળ ના સંચાની મદદથી સેવ પાળો, સંચા માં તેલ લગાવીને સેવ પાડવી, સેવ પાળતી વખતે ગેસની ફલેમ ધીમી કરી દેવી.

  3. 3

    સેવ ને બન્ને સાઈડ સરખી ચળવા દેવી.
    પછી તેને ડીશ માં લઈ તેની પર સંચળ પાઉડર અને આમચૂર પાઉડર છાંટી સર્વ કરી આનંદ માણી શકાય છે.

  4. 4

    આ સેવ snack માં ખાવાની મજા આવે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર July 03, 2021 15:17
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
  1. મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
  2. આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
  3. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  4. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close