આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફીને મેશ કરી લો.અને ઠંડા થવા દો.બંને લોટ ચાળી લો.ગેસ પર કડાઈમાં વઘાર માટે તેલ મૂકો.તેલ ગરમ થતાં તેમાં હિંગ અને લાલ મરચું નાખીને તરત જ પાણી ઉમેરી અને મીઠું નાખી ઉકળવા દો.
- 2
પાણી ઉકળી રહે એટલે તેમાં લોટ ઉમેરી એક બાજુ ઝડપથી હલાવો.ગેસ સ્લો કરી દો. પાણી બળી રહે એટલે ગેસ બંધ કરી 5 મિનીટ ઢાંકી સીઝાવા દો.
- 3
ખીચુ સીઝે પછી તેમાં બટેટાના ભાગનું મીઠું અને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરી દો.અને તેલવાળી હથેળી કરી કેળવી કણક તૈયાર કરી દો.
- 4
ત્યારબાદ ગેસ પર કડાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો.તેલ ગરમ થતાં ગેસ ધીમો કરી.સેવના સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ કણક ભરી ગરમ થયેલ તેલમાં સેવ પાડી લો.સેવ ગોલ્ડન થતાં જારીથી કાઢી લો.અને ચપટી સંચળ છાંટી દો.તૈયાર છે આલુ સેવ.
- 5
તૈયાર થયેલ આલુસેવ સર્વિંગ પ્લેટમાં લઈ લીલાં મરચાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
More Recipes
ટિપ્પણીઓ (6)