કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨ કપમકાઈ ના દાણા
  2. ડુંગળી
  3. ટામેટું
  4. કાકડી
  5. કેપ્સિકમ
  6. ૨ tspટોમેટો સોસ
  7. ૧ tspલસણ ની ચટણી
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. લીંબુ નો રસ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૫૦ ગ્રામ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મકાઈ ને બાફી લો. પાણી નિતારી દાણા ઠંડા કરો.

  2. 2

    ડુંગળી, ટામેટાં,કાકડી અને કેપ્સીમ ને ઝીણા સમારી લેવા.

  3. 3

    એક મોટા બાઉલમાં બાફેલા મકાઈના દાણા લો. તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો. તેમાં ટોમેટો સોસ,લસણ ની ચટણી, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું તથા લીંબુ નો રસ છાંટી બધું મિક્સ કરો. સર્વ કરતી વખતે ઉપર સેવ ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes