સ્ટફ્ડ ગનોકચી સંગ અખરોટ ચટણી (Stuffed Gnocchi Walnut Chutney Recipe In Gujarati)

#walnuttwists આ ડીશ મારા માટે પણ નવીન છે.... ઇટાલિયન cuisene માં સ્ટાર્ટર તરીકે અને ઘણીવાર સાઈડ ડિશ તરીકે પ્રખ્યાત છે જોકે આ ઇટાલિયન ડિશ નોનવેજ અને વેજ બંને રીતે બને છે અને પેસ્ટો સોસ , ટોમેટો સોસ, ચીઝ , નોન વેજ જેવા અન્ય સ્ટફિંગ વડે બનાવવામાં આવે છે..... મે આ ડિશ નું વેજ version બનાવેલ છે .... આ ઇટાલિયન ડીશ .... માં સ્ટફિંગ tangy અખરોટ ચટણી ની મદદ થી બનાવવા છે..... આ ડિશ માં અખરોટ ની ઊપયોગ થતો હોવાથી ખૂબ હેલધી અને ટેસ્ટી બને છે.... રજૂ કરું છું, ઇટાલિયન સ્ટાર્ટર જે યુનિક લુક, બહાર થી ક્રિસ્પી ક્રંચી અંદર થી સોફ્ટ texture બને છે. આ સ્ટફ્ડ ગનોકચી બાળકોથી લઇ મોટાઓને બહુજ પસંદ આવેલ છે.....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લો. ઠંડા થાય એટલે તેને મેસર થી મેશ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું કોન ફ્લોર અને બટાકા નો પાઉડર નાખીને સરસ રીતે મિક્સ કરો. હવે હાથમાં 1/2 ચમચી તેલ લઇ સરસ રીતે બટેટાને મિક્સ કરી લો.
- 2
ચટણી બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી લો. હવે સૌથી પહેલા એક અલગ કેલિફોર્નિયા વૉલનટ્સ ને ચન કરી લો. કેલિફોર્નિયા વૉલનટ્સ પાઉડર અલગ કાઢી લો. કેલિફોર્નિયા વૉલનટ્સ ને દરદરું પીસવાનું જેથી ચટણી માં ટેસ્ટ ખૂબ જ સરસ લાગે. કેલિફોર્નિયા વૉલનટ્સ સિવાયની બધી સામગ્રી મિક્સર માં લઇ તેમાં બે નંગ બરફ નાખી પીસી લો. (ચટણીમાં બરફ નાખીને પીવાથી તેનો કલર સરસ રહે છે) હવે આ મિશ્રણમાં કેલિફોર્નિયા વૉલનટ્સ નો પાઉડર નાખી એક કે બે વાર ચન કરી ચટણી બનાવી લો.
- 3
તૈયાર છે અખરોટ ની ચટણી.
- 4
હવે બટેટાના માવો લઈને બટર પેપર ઉપર લાંબો વણી લો.આગળનો અને સાઈડ નો uneven ભાગના ને ચપ્પુ વડે નીકાળી લો. હવે કોન ની મદદથી ચટણી ની લાઈન કરી લો. હવે બટેટાના માવા નો રોલ બનાવી પીસ કરી લો.
- 5
હવે આ પીસમાં કોન ફ્લોર નો ડસ્ટીન કરી સેલો ફ્રાય કરી લો.
- 6
તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અખરોટ નો ઉપયોગ કરીને બનાવેલ. સ્ટફ્ડ ગનોકચી સંગ અખરોટ ચટણી
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
- વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
- કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
- ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)

ટિપ્પણીઓ (9)