સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Aruna Panchal
Aruna Panchal @anupanchall

સાબૂદાણા વડા એક પ્રસિદ્ધ ફરાળી વાનગી છે . જે બહુ સરળતા થી બનતી હોય છે.

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સાબૂદાણા વડા એક પ્રસિદ્ધ ફરાળી વાનગી છે . જે બહુ સરળતા થી બનતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામસાબૂદાણા
  2. 500 ગ્રામબટાકા
  3. 1 વાટકીકોથમીર
  4. 100 ગ્રામશીંગદાણા
  5. 2લીલા મરચાં
  6. 1 આદુ
  7. 2 ચમચી લીંબુનો રસ
  8. 1/2 ચમચીહળદર
  9. 2 ચમચી મરચું
  10. મીઠું
  11. તેલ (તલવા માટે)

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌપ્રથમ સાબૂદાણા ને 45 મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ બટાકા બાફી તેના નાના ટુકડા કરી નાખો.

  3. 3

    મિશ્રણ બનાવા માટે બટાકા સ્મેશ કરી તેમા પલાળેલા સાબૂદાણા નાખો. હવે તેમા કોથમીર, વાટેલા શીંગ દાણા નાખો. તેમાં આદુ-મરચાં ની પેસ્ટ નાખો. તેમા 2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં 2 ચમચી લીંબુનો રસ મેળવી દો.

  4. 4

    હવે મિશ્રણ તૈયાર છે.

  5. 5

    તૈયાર કરેલ મિશ્રણ માંથી નાના વડાં બનાવી લો. (નીચે મુજબ)

  6. 6

    ચટણી માટે: મિકચર માં શીંગદાણા, કોથમીર, આદુ, મીઠું, લીલા મરચાં, ચપટી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ નાખી પીસી લો અને હવે ચટણી તૈયાર છે.

  7. 7

    બનાવેલ વડાં ને ડીપ ફ્રાય કરી લો. (મધ્યમ તાપે)

  8. 8

    વડાં ને બનાવેલ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aruna Panchal
Aruna Panchal @anupanchall
પર

Similar Recipes