ડ્રાયફ્રુટ ડેટસ રોલ (Dryfruit Dates Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ડ્રાયફ્રુટ ને રોસ્ટ કરી લો પછી ખજૂર ને મિક્સી માં ચર્ન કરી લેવું.
- 2
હવે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ ને બહુ ઝીણું ના કરવું. એટલે કે થોડા અધકચરા રહે એવી રીતે ચોપ કરી લેવું.
- 3
હવે કડાઈ માં 2 સ્પૂન ઘી મૂકી તેમાં ખજૂર 3-4 મિનિટ સાંતળવું પછી તે થાય એટલે એમાં ક્રશ કરેલ ડ્રાયફ્રુટ અને કિસમિસ ઉમેરવું અને મિક્સ કરી લેવું.
- 4
હવે તેમાં ઈલાયચી પાઉડર અને ખસ ખસ ઉમેરવી બરાબર હલાવી 3-4 મિનિટ pachi ગેસ બંધ કરી સેજ ઠંડુ પડે એટલે તેના વાટા કરી લેવા.
- 5
હવે તેને 10 મિનિટ ફ્રીઝ માં સેટ થવા મૂકી ને પછી તેના પીસ કરવા. પછી ઉપર ખસ ખસ થી ગાર્નીશ કરી સર્વિંગ માટે રેડી કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
- ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
- કોબી ચીઝ પરાઠા (Cabbage Cheese Paratha Recipe In Gujarati)
- કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15049134



















ટિપ્પણીઓ