મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Radhika Lathigara @cook_29436213
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો ચણાનો લોટ અને તેને એક થાળીમાં ઠલવુ.
- 2
પછી તેમા ગરમ ઘી અને ગરમ દૂધ નાખવુ તેને ધાબો દેવ. તેને સરખું મિક્સ કરી દો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી તે લોટ નાખીને શેકવુ. શેકાઈ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લેવું પછી તને 1/2કલાક માટે ઠરવા દેવું.
- 4
ઠરી જાય એટલે તેમાં એલચીનો ભૂકો અને ખાંડ નાખીને હલાવુ પછી તેને મિક્ષ કરીને તેની લાડુડી વાળી લેવી. તૈયાર છે આપણા મગજના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
લાડુ ((ladoo Recipe inGujarati)
#GA4#week9MithaiWeek9દિવાળીનો તહેવાર હોય અને ગરમી થાય તો બનતી જ હોય છે. તેમાં પણ ઘરમાં બનાવેલા લાડુ મીઠાઈ હલવા બધાને જ ભાવતા હોય છે.. તેમાં અમારા ઘરમાં તો ખાસ મગજ ,ચણાની દાળ નો લાડવો બારેમાસ બનતો હોય છે. મેં પણ આજે એ બનાવ્યો છે ચણા નો લાડવો.... મને અહીં ઢીલો લાડવો વધારે ભાવે છે... તમે ગોળ લાડવા પણ વારી શકો છો પણ હું અહીં એમજ કન્ટેનરમાં ભરી દવ છું Shital Desai -
મગસ(Magas recipe in gujarati)
બેસનના કકરા લોટ થી બને છે. ખૂબ જ હેલ્ધી હોય છે ગુજરાતીઓને ઘરમાં શિયાળામાં અચૂક બને છે.#GA4#Week12#BESAN Chandni Kevin Bhavsar -
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3- શ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો.. આ મહિનામાં અનેક તહેવારો સાથે ઘેર ઘેર અનેક વાનગીઓ પણ બનતી હોય છે. બોળચોથ એ દરેક બાળક ની માતા એ કરવાનું વ્રત છે.. તેની પાછળની પૌરાણિક કથા પણ પ્રચલિત છે.. આ દિવસે ઘઉં ની વાનગી ખાવી નિષેધ હોય છે. ચાકુ થી કંઇપણ કાપી શકાતું નથી..માત્ર મગ અને રોટલો ખાવાના હોય છે.. મારા મમ્મી વર્ષોથી આ વ્રત કરે છે.. તે મગની બાફેલી દાળ, ચણાની પલાળેલી દાળ, મગજ નો લાડુ, અને કાકડીનું રાઇતું આ ખાઈ ને વ્રત કરે છે.. વહેલા ઊઠી સ્વચ્છ થઈ, ગાય વાછરડા ની પૂજા કરી, તેને જમાડી વાર્તા વાંચીને પોતે જમે છે.. અમે સાથે બેસીને વાર્તા વાંચીએ છીએ.. આમ, આ તહેવાર ઘર ના સભ્યો સાથે મળીને ઉજવીએ છીએ.. એટલે જ આજે અહીં મગજના લાડુ પ્રસ્તુત કરેલ છે જેને બનાવીને તમે પણ તેનો આનંદ લેજો..🙏🏻😊 Mauli Mankad -
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15049062
ટિપ્પણીઓ