આલુ મટર સેવ દહીં પૂરી (Aloo Matar Sev Dahi Poori Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
આલુ મટર સેવ દહીં પૂરી (Aloo Matar Sev Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાફેલાં બટાકાં ની છાલ કાઢી તેમાં ચાર ચમચી બાફેલાં બટાકાં ચાટ મસાલો જીરું પાઉડર સંચર પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી તીખી નાખી બરાબર મિક્ષ કરવું બધું સ્વાદ પ્રમાણે એડ કરી મસાલો તૈયાર કરવો
- 2
ત્યાર પછી દહીં માં એક ચમચી ખાંડ જરૂર મુજબ મીઠું નાખી બરાબર મિક્ષ કરવું એક મિક્સર જારમાં મરચાં કોથમીર ફુદીના આદું લસણ મીઠું જિરા પાઉડર નાંખો અને જરૂર જણાય તો પાણી નાખી ચટણી બનાવી લો
- 3
આંબલી ગોળ ની ચટણી બનાવી લો અને બધું તૈયાર કરી પાણી પૂરી ની પૂરી માં કાનું કરી એક ચમચી તૈયાર કરવામાં આવેલા આલુ મટર મસાલો ભરી તેમાં સમારેલી ડુંગળી બને ચટણી જરૂર મુજબ દહીં સેવ નાંખો અને પછી લાલ મરચું પાઉડર ચાટ મસાલો જીરું પાઉડર સ્પ્રિંકલ કરો અને સમારેલી કોથમીર થી સજાવી
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટ્ટ પટ્ટી આલુ મટર સેવ દહીં પૂરી
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15061216












ટિપ્પણીઓ (2)