દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Sonal Modi
Sonal Modi @cook_1974

#EB
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
4 serving
  1. ૪૦-૫૦ પાણીપુરી ની પૂરી
  2. 2 કપ ઞળ્યું દહીં
  3. 2મોટા બટાકા બાફેલા અને ઝીણા ટુકડા કરેલા
  4. 1મોટો કાંદો ઝીણો સમારેલો
  5. 1મોટું ટામેટું ઝીણું સમારેલું
  6. 1/2 કપ ખજૂર આમલીની ચટણી
  7. 1/2 કપ કોથમીર ફુદીના મરચા લસણની ચટણી
  8. 2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
  9. 250 ગ્રામ ઝીણી સેવ
  10. 2 ચમચા દાડમના દાણા
  11. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચી સંચળ પાઉડર
  13. 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  14. સ્વાદ અનુસાર મીઠું
  15. 1/2 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    બટાકામાં સંચળ જીરુ પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું.

  2. 2

    પૂરીના ઉપરના ભાગમાં કાણું પાડી લેવું, એમાં બટાકા ભરી દેવા પછી થોડું દહીં ઉમેરવું ત્યારબાદ એક પછી એક મીઠી અને તીખી ચટણી ઉમેરવી.હવે પુરીમાં કાંદો અને ટામેટુ ઉમેરો, સેવ, દાડમ ના દાણા,ચાટ મસાલો અને કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modi
Sonal Modi @cook_1974
પર

Similar Recipes