સેઝવાન ચીલી ચીઝ ઢોસા (Schezwan Chili Cheese Dosa Recipe In Gujarati)

chandani morbiya @cook_26763971
સેઝવાન ચીલી ચીઝ ઢોસા (Schezwan Chili Cheese Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી અને કેપ્સીકમ ને એક બોલ માં લઇ ને એમાં બધા સોસ અને ટોપરાની ચટણી નાખવી.
- 2
પછી મીઠું ને ચાટ મસાલો ને મરી પાઉડર નાખવો.
- 3
પછી મિક્સ કરવુ.
- 4
ઢોસાની તવી મૂકીને ઢોસા નું બેટર પાથરવું.
- 5
પછી એના પર તૈયાર કરેલું મિશ્રણ નાખવું.
- 6
બટર કા તો તેલ નાખી ને શેકવું.
- 7
પછી ઉપર ચીઝ નાખવું.
- 8
સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065783



ટિપ્પણીઓ