બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
#summerspecial
#cookpadgurati
#cookpadindia
એકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial
#cookpadgurati
#cookpadindia
એકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટુ બાઉલ લેવુ તેમા એકદમ ઠંડુ વ્હીપ ક્રીમ લેવુ, નીચે એક વાસણમાં બરફ રાખવો જેથી ક્રીમ ગરમ ના થાય મે હેન્ડ વ્હીશકરથી ૧૦ મીનીટ બીટ કરવુ, (ઈલેકટ્રીક બીટર હોય તો બહુ ઝડપથી થશે)
- 2
પછી તેમા, દુધ અને કન્ડેન્સ્ડ મીલ્ક નાખી ૨ મીનીટ બીટ કરવુ
- 3
ચોકલેટ એસેન્સ, કેક ને ક્રમ્બલસ કરીને અને ચોકલેટ ને છીણીને નાખી બધુ બરાબર મીક્સ કરવુ,ઉપર ચોકલેટ ને છી઼ણી ને નાખો,એરટાઈટ ડબામાં ૮ થી ૧૦ કલાક ફ્રીઝરમાં સેટ કરવા મુકો
- 4
તૈયાર છે બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક (Black forest cake Recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateકેક બધા ને પ્રિય હોય અને એમાય ચોકલેટ ફ્લેવર તો મોસ્ટ ફેવરીટ હોય .એટલી પરફેકટ તો નથી આઈસીન્ગ,પણ ટેસ્ટ મા બે્સ્ટ.ફોરેસ્ટ મા વરસાદ પડે બરફ નો અને અમૂક વ્રુક્ષ કાળા પડી જાય અને જે ઈફેક્ટ આવે તે બ્લેક ફોરેસ્ટ મારા મત મુજબ. Nilam Piyush Hariyani -
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લેક ગ્રપેસ આઈસ્ક્રીમ (Black Grapes Icecream Recipe In Gujarati)
#SQબ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમહું મૃનાલજી ને ફોલો કરું છું. મે એમની black grapes ની આઈસ્ક્રીમ ની રેસીપી કરી છે Mrunal ma'am thank you for sharing this delicious recipe Deepa Patel -
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#RC2 મને કેક ના નવા નવા ફ્લેવર ટા્ય કરવાનો શોખ છે.તો આજે કૂકપેડ ની નવી રેઇનબો ચેલેનજ (વહાઇટ) માટે મે આ ફ્લેવર પહેલીવાર બનાવયો....બહુ જ ટેસ્ટી બંને છે. Rinku Patel -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
-
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
-
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
ચોકલેટ આઈસક્રીમ
#ઇબુક૧#૨૪#રેસ્ટોરન્ટબહાર રેસ્ટોરન્ટ મા જમવા જોઈએ એટલે જમ્યા પછી કંઈક સ્વિટ સર્વ થાય ,ઘણા લોકોને આદત હોય જમ્યા પછી સ્વિટ ખાવા ની,તો એ કેક્સ હોય આઈસ્ક્રીમ, મીઠાઈ..... ચાલો રેસિપી જોઈએ આઇસક્રીમ ની. Nilam Piyush Hariyani -
વ્હાઇટ ફોરેસ્ટ કૅક (White Forest Cake Recipe In Gujarati)
#RC2આ વ્હાઇટ ફોરેસ્ટ કૅક આખી સફેદ રંગની છે અને એમા કોઈ ચૉકલેટ, કોઈ રંગ કે કોઈ પણ રંગીન વસ્તુ નથી વાપરી. કૅક નો સ્પન્જ મેંદા માંથી બનાવીયો છે અને સજાવટ માટે ખાલી વ્હીપ્પડ ક્રીમ અને કૅક સ્પન્જ ના કર્મબ્સ જ વપરિયાં છે. આશા રાખું છું કે તમને બધાંને પસંદ આવશે આ રેસીપી.#CookpadIndia#CookpadGujarati Krupa Kapadia Shah -
-
બ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમ (Black Grapes Icecream Recipe In Gujarati
#SQબ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમહું મૃનાલજી ને ફોલો કરું છું. મે એમની black grapes ની આઈસ્ક્રીમ ની રેસીપી કરી છે Mrunal ma'am thank you for sharing this delicious recipe Deepa Patel -
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
નો બેક ઓરિઓ કેક
#RB14#Week14#Nobakecakeકેક એટલે ફક્ત ઓવન માં કે કુકર માં બેક કરેલી જ કેક પણ હવે એવું નથી. ફૂડ માર્કેટ માં જાત જાત ની કેક્સ બને છે. આ રેસીપી મારા બેય બાળકો એ બનાવેલી. ઓરિઓ બિસ્કિટ ની નો બેક કેક બનાવી છે જેનો ટેસ્ટ એકદમ કેક જેવો જ આવે છે. બનાવામાં પણ એકદમ સેલી અને માપ નું ધ્યાન રાખવું પડે એની પણ જંજટ નહિ. અને અમુક થોડા જ ઇન્ગ્રેડિએન્ટ્સ થી બની જાય છે. અને જાજી કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર નથી. Bansi Thaker -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
સુરતી કોલ્ડ કોકો વીથ આઈસ્ક્રીમ (Surti Cold Cocoa With Icecream R
#RB2#week2#EB22#SM#Cookpadgujarati#CookpadIndia હાલ ગરમીની સિઝનમાં સો કોઈને ઠંડા પીણાં પીવાનું મન થાય છે. આજના સમયમાં લોકોને ચટાકેદાર ખાવાનું વધારે પસંદ હોય છે, ઘણા લોકોને આઈસ્ક્રીમ કોકો, કે થિક શેક પીવાનો ખૂબ વધારે મન થતું હોય છે. આજના સમયમાં નાના બાળકોથી માંડીને મોટા-મોટા લોકોને પણ કોકો ખૂબ જ ભાવે છે. આજે આપણે બહાર મળતા સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકો જેવો કોકો ઘરે જ બનાવતા શીખીશું. જેમાં બેઝિક સામગ્રી અને ખૂબ ઓછી મહેનત થશે, આ સાથે જ તમારા મનમાં સવાલ હશે કે લારી પર મળતો કોકો ઘટ્ટ કેવી રીતે બનતો હસે....તો એમાં કોર્ન ફ્લોર, કસ્ટર્ડ પાઉડર અને ચોકલેટ ના ટુકડા ઉમેરવા થી કોકો ઘટ્ટ બને છે. Daxa Parmar -
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
-
બ્લેક ફોરેસ્ટ કેક (black forest cake in Gujarati)
ઓવનમાં કે ઓવન વગર સરસ રિઝલ્ટ મળે છે. તાજી અને ઘરની સારી, સાફ સામગ્રી માંથી બને છે, તો શીખ્યા પછી ઘરે જ બનાવવું આસાન લાગે છે. Palak Sheth
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15047423
ટિપ્પણીઓ (22)