#PS
સો પ્રથમ મઠિયાં લો.
બારીક સમારેલા બધા સલાડ ને મિક્સ કરો અને તેને હાથ થી દબાવી પાણી નીકળી લો.
ત્યારબાદ સલાડ માં બનાવેલ મસાલા અને ખાટી મીઠી ચટણી નાખી મિક્સ કરો.
આ ચટપટા સલાડ ને મઠિયાં પર ભભરાવવી તેની ઉપર સેવ, ચીઝ અને કોથમીર ભભરાવી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (14)